હવે ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી વાહનનું લાઇસન્સ મેળવી શકાશે.લાઇસન્સ રીન્યુ-ડૂપ્લીકેટ લાયસન્સ માટે પણ RTOના 38 જિલ્લાનો વિકલ્પ મળશે.