One Linear Questions 13
One Linear Questions 13
👉ઘઉં નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... અમદાવાદ
👉ઘઉં નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...મહેસાણા
👉જુવાર નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... સુરત
👉જુવાર નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...ભાવનગર
👉મગફળી નું સૌથી વધુ ઉત્પાદન કરતો જિલ્લો... જૂનાગઢ
👉મગફળી નું સૌથી વધુ વાવેતર કરતો જિલ્લો...રાજકોટ