ડેગ્યુના તાવ સામે રક્ષણ આપે છે આ પપૈયાના પાંદડા
ડેગ્યુના તાવ સામે રક્ષણ આપે છે આ પપૈયાના પાંદડા
( The papaya leaves protect against dengue fever )
ચોમાસાની ઋતુમાં સૌથી વધુ કહેર ડેગ્યુના તાવનો હોય છે.
આ બીમારીની ગંભીર પરિસ્થિતિમાં પેટનો દુખાવો, દાંતના પેઢા અથવા નાકમાંથી લોહી વહેવું અને શ્વાસલેવામાં તક્લીફ થાય છે.
તેવામાં ડોક્ટરની સારવાર સાથે ઘરેલુ ઉપચાર પણ કરી શકાય છે.
જેમાં પપૈયાના પાંદડાનું જ્યુસ પીવાથી ડેગ્યુના તાવમાં રાહત મળે છે.
પપૈયાના પાંદડામાં વિટામિન C અને એન્ટિ એક્સિડેટ્સનો સ્ત્રોત મોટા પ્રમાણમાં હોય છે .
