તુટેલાં હાડકાને જોડે છે આ હડજોડ છોડ
તુટેલાં હાડકાને જોડે છે આ હડજોડ છોડ
( These Hadjod plants attach to broken bones )
પહેલાના સમયમાં લોકો હાડકા જોડવા હડજોડ છોડનો ઉપયોગ કરતાં.
એ એક વેલ છે.
જેને ઘરમાં સરળતાથી લગાવી શકાય છે.
આ છોડથી ફ્રેક્યર પણ સંધાઈ શકે છે.
તેના પાંદડા હૃદય આકારના હોય છે અને શાખાઓમાં લાલ રંગના વટાણા જેવા ફળ લાગેલા હોય છે.
હડજોડમાં નેચરલ કેલ્શિયમ હોય છે જે હાડકાઓને જોડવામાં મદદ કરે છે.
તેમાં એન્ટીઇંફ્લેમેન્ટરી ગુણ હોય છે, જે હાથ - પગના સોજા અને દુખાવાને મટાડે છે.
