Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Gujarati GK Quiz - 10



ભારતના કયા પ્રાચીન ગ્રંથમાં ભારત માટે 'ભારતવર્ષ' નામ આપવામાં આવ્યું છે ?

A.શીવપુરાણ
B.વાયુપુરાણ
C.વિષ્ણુપુરાણ ✔
D.બ્રહ્મપુરાણ

ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ પ્રાપ્ત થાય છે ?

A.વસુધૈવ કુટુમ્બનો
B.સુજલામ્,સુફલામ્ નો
C.સત્,અસત્ અને કર્મનો
D.સત્,ચિત્ અને આનંદનો✔

પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્રાપૂર્વક હોવાનાં ઉદાહરણો શેમાંથી મળે છે ?

A.વેદગ્રંથોમાંથી
B.ઉપનિષદોમાંથી
C.રામાયણ અને મહાભારતમાંથી
D.પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાંથી ✔

ભારતીય સંસ્કૃતિ કઈ નદીઓના કિનારે વિકસી હતી ?

A.સિંધુ અને જેલમ
B.સિંધુ અને બિયાસ
C.સતલુજ અને રાવી
D.સિંધુ અને રાવી✔

ભારતીય સંસ્કૃતિમાં.......

A.લીમડો,આંબો અને આસોપાલવને પવિત્ર ગણવામાં આવે છે.
B.પીપળો,વડ અને તુલસીને પવિત્ર ગણીને પૂજવામાં આવે છે. ✔
C.મહુડો,ખીજડો અને આસોપાલવને પવિત્ર ગણવામાં આવે છે.
D.ઉપરનાં વૃક્ષો પૈકી એકેય વૃક્ષ પવિત્ર ગણાતું નથી.

ભારતીય પ્રજાજીવનને સમુદ્ધ બનાવવામાં સૌથી મોટો ફાળો કોનો છે ?

A.પર્વતોનો
B.નદીઓનો ✔
C.વનસ્પતિનો
D.વન્યજીવનનો

ઈલોરાની ગુફાઓ કયા રાજાઓના સમયમાં તૈયાર થઈ હતી ?

A.સાતવાહન
B.રાષ્ટ્રકૂટ ✔
C.પલ્લવ
D.સોલંકી

યોગ્ય જોડકા જોડો. 

A.ભવનાથનો મેળો     1.ભાદરવા સુદ 4થી 6
B.તરણેતરનો મેળો     2.ચૈત્ર સુદ 9થી 13
C.વૌઠાનો મેળો          3.કારતક સુદ પૂનમ
D.માધવપુરનો મેળો    4.મહાવદ 9થી 12

A.A-4,B-1,C-3,D-2 ✔
B.B-1,C-2,D-3,A-4
C.C-3,D-4,A-2,B-1
D.D-2,A-1,B-3,C-4

ભાંગુરિયાનો મેળો કયા સ્થળે ભરાય છે ?

A.લીમખેડા
B.છોટાઉદેપુર
C.કવાંટ
D.B  અને C બન્ને✔

ભારતમાં ઑસ્ટ્રેલૉઈડ પ્રજા ક્યાંથી આવી હતી ?

A.મધ્ય એશિયામાંથી
B.અગ્નિ એશિયામાંથી ✔
C.દક્ષિણ આશિયામાંથી
D.ઉત્તર-પશ્વિમ એશિયામાંથી

ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે ?

A.નેગ્રીટો
B.આર્મેનૉઈડ
C.ઑસ્ટ્રેલોઈડ ✔
D.મોંગોલૉઈડ

રંગે શ્યામ,4થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે ........

A.મોંગેલૉઈડ(કિરાત) પ્રજા હતી.
B.ઑસ્ટ્રેલૉઈડ (નિષાદ) પ્રજા હતી.
C.આર્મેનૉઈડ પ્રજા હતી.
D.નેગ્રીટો અથવા નીગ્રો(હબસીઓ)પ્રજા હતી.✔

ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબપ્રથા પ્રચલિત હતી ?

A.દ્રવિડોમાં ✔
B.ડિનારિકોમાં
C.આર્યોમાં
D.ઑસ્ટ્રેલૉઈડમાં

ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ કયું છે ?

A.બિનસાંપ્રદાયિકતા
B.આધ્યાત્મિકતા ✔
C.સાક્ષરતા
D.આધુનિકતા

પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર કોણ ગણાય છે ?

A.ભારતીય આર્યો
B.કિરાત લોકો
C.દ્રવિડીયન ✔
D.નોર્ડિક લોકો

 દ્રવિડકુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?

A.તેલુગુ
B.તેલુગુ
C.કન્નડ
D.સંસ્કૃત✔

કયું સ્થાપત્ય "અમદાવાદના રત્ન" તરીકે પ્રખ્યાત છે ?

A.સીદી સૈયદની જાળી
B.દાદાહરિની વાવ
C.ઝૂલતા મિનારા
D.રાણી સિપ્રીની મસ્જિદ✔

કઈ પ્રજા 'કિરાત' તરીકે ઓળખાતી ?

A.અલ્પાઈન
B.મોંગોલૉઈડ ✔
C.આર્મેનૉઈડ
D.ઑસ્ટ્રેલૉઈડ

દ્રવિડો ભારતમાં આવીને વસ્યા તે પહેલાં કેટલી ભિન્ન ભિન્ન પ્રજા ભારતમાં રહેતી હતી ?

A.ચાર
B.પાંચ
C.છ ✔
D.ત્રણ

ભારતમાં આવેલી કઈ ત્રણ જાતિઓ એકસમાન ભૌતિક ગુણો ધરાવે છે ? 

A.અલ્પાઈન,ડિનારિક,મોંગોલૉઈડ
B.ડિનારિક,આર્મેનૉઈડ,ઑસ્ટ્રેલૉઈડ
C.મોંગોલૉઈડ,અલ્પાઈન,આર્મેનૉઈડ
D.અલ્પાઈન,ડિનારિક,આર્મેનૉઈડ✔

અલ્પાઈન,ડિનારિક અને આર્મેનૉઈડ પ્રજા ક્યાંથી આવી હતી ?

A.અગ્નિ એશિયામાંથી
B.મધ્ય એશિયામાંથી ✔
C.ઉત્તર-પશ્વિમ એશિયામાથી
D.દક્ષિણ એશિયામાં

ઉત્તર વૈદિકકાળમાં આર્યવર્તનો દક્ષિણમાં ક્યાં સુધી વિસ્તાર થયો હતો ?

A.નીલગિરિ પર્વત સુધી
B.કાર્ડેમમ ટેકરીઓ સુધી
C.વિંધ્યાચળ સુધી ✔
D.ખાસી ટેકરીઓ સુધી

આર્યો કઈ પ્રજાને 'નિષાદ' કહેતા હતા ?

A.મોંગોલૉઈડને
B.આર્મેનૉઈડને
C.નેગ્રીટોને
D.ઑસ્ટ્રેલૉઈડને✔

ધૂપ,દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?

A.કુષોણોએ
B.નેગ્રીટોએ
C.નિષાદોએ
D.દ્રવિડોએ✔