Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 29 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 29 October ]

આજનો ઈતિહાસ 29 - ઓક્ટોબર [ Today History Of India and World in Gujarati 29 October ]



29 ઓકટોબર , 1851માં બંગાળમાં બ્રિટીશ ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી.

29 ઓક્ટોબર , 1942માં બેલારુસના પિનચ્છમાં નાઝીઓએ 16,000 યહૂદીઓની હત્યા કરી હતી.

29 ઓક્ટોબર , 2009માં આઇસલેન્ડના રાષ્ટ્રપતિ , ઓલોફર રેજીનર ગ્રીમ્સન સાત દિવસીય રાજ્ય મુલાકાત માટે ભારત આવ્યા હતા.

29 ઓક્ટોબર , 2004માં નવી દિલ્હીમાં ત્રિનીદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ મેક્સવેલ રિચાર્લે ભારતીય રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામ સાથે વાત કરી હતી.

29 ઓક્ટોબર , 2005માં દિલ્હીમા દિપાવલીના બે દિવસ પહેલા વ્યસ્ત વિસ્તારોમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ' 62 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

29 ઓક્ટોબર , 2012માં રેતાળ તોફાનથી યુ.એસ.પૂર્વી કાંઠા પર 286 લોકો માર્યા ગયા .