રાષ્ટ્રપતિ કોવિંદ રાષ્ટ્રીય કોર્પોરેટ સામાજિક જવાબદારી એવોર્ડ રજુ કર્યા.

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે કંપનીઓને કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર) ના ક્ષેત્રમાં શ્રેષ્ઠ યોગદાન બદલ પ્રથમ રાષ્ટ્રીય કોર્પોરેટ સામાજિક જવાબદારી એવોર્ડ એનાયત કર્યા.
નવી દિલ્હીમાં પહેલો રાષ્ટ્રીય સીએસઆર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
કોર્પોરેટ અફેર્સ મંત્રાલયે સર્વસભર વૃદ્ધિ અને ટકાઉ વિકાસ પ્રાપ્ત કરવા માટે સીએસઆર ક્ષેત્રે કોર્પોરેટ પહેલને માન્યતા આપવા માટે આ એવોર્ડ્સની સ્થાપના કરી છે.
કુલ 528 એન્ટ્રીમાંથી 19 કંપનીઓની પસંદગી કરવામાં આવી છે.
આ એવોર્ડ સીએસઆરના ક્ષેત્રમાં સરકારની સર્વોચ્ચ માન્યતા છે.