પોરબંદર જિલ્લો અને તાલુકાઓ ( Probandar Jillo / Districts Information in Gujarati )
પોરબંદર જિલ્લો અને તાલુકાઓ
( Probandar Jillo / Districts Information in Gujarati )
તાલુકાઓ1.પોરબંદર 2.રાણાવાવ 3. કુતિયાણા
1.પોરબંદર
પોરબંદર જિલ્લાનું મુખ્ય મથક છે. અહીં મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. પોરબંદર " સુદામાપુરી" તરીકે ઓળખાય છે.
ઉદ્યોગપતિ નાનજી કાલિદાસે બંધાવેલ કીર્તિમંદીર, ભારતમંદીર તથા નહેરુ પ્લેનેટોરીયમ(તારામંદીર) આવેલ છે.
સમગ્ર ભારતમાંનું એકમાત્ર સુદામા મંદીર પોરબંદરમાં આવેલ છે. તથા સાંદિપની આશ્રમ આવેલ છે.
2. બરડો ડુંગર
પોરબંદર જિલ્લામાં આવેલ બરડો ડુંગર તથા "ખંભાળા" અને "ફોદાળા" તળાવ અહિ આવેલ છે.
પોરબંદર નું મોછા " બયૉવિલેજ ગામ" જાહેર કરવામાં આવ્યુ છે.
દેના બેંકનાં સ્થાપક દેવકરણ નાનજી, ગોકુળદાસ મોરારજી અને સુમતિબહેન મોરારજી ગુલાબદાસ બ્રોકર(સાહિત્યકાર) પોરબંદરના વતનીઓ છે.
પોરબંદરમાં સુદામા મંદીર આવેલ હોવાથી તેને સુદામા નગરી પણ કહે છે.

3. રાણાવાવ
અહિ "હિમાલયા સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સફેદ સિમેન્ટનું કારખાનું આવેલ છે. તથા દર ભીમ અગિયરસએ અહિ મેળો ભરાય છે.

4. માધવપુર
રેતીમાં દટાયેલું સૂર્યમંદિર આવેલ છે. આ ઉપરાંત ચૈત્રી પૂનમએ અહિ મેળો ભરાય છે.

5.અભયારણ્ય
બરડો ડુંગર અભયારણ્ય, રાણાવાવ
બરડો ડુંગર અભયારણ્ય, રાણાવાવ
6. મ્યુઝીયમ
ગાંધી મેમોરિયલ રેસિડેન્સિયલ મ્યુઝીયમ, પોરબંદર