Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

સાત્વિકસૈરાજ રેંકિરેડ્ડી ( Satwiksairaj Rankireddy ) -ચિરાગ શેટ્ટીએ ફ્રેન્ચ ઓપનમાં રજત પદક મેળવ્યો

સાત્વિકસૈરાજ રેંકિરેડ્ડી ( Satwiksairaj Rankireddy ) -ચિરાગ શેટ્ટીએ ફ્રેન્ચ ઓપનમાં રજત પદક મેળવ્યો



ભારતીય પુરુષોની ડબલ્સની જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિકસૈરાજ રેંકિરેડ્ડી  ( Satwiksairaj Rankireddy ) એ ફ્રેન્ચ ઓપનમાં મેન્સ ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ભારતીય જોડી માર્કસ ફર્નાલ્ડી ગિડન અને કેવિન સંજય સુકુમુલજોની ઇન્ડોનેશિયાની જોડીને 18-21, 16-21થી હાર આપી.