Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 10 ડીસેમ્બર [ Today History Of India and World in Gujarati 10 December ]

આજનો ઈતિહાસ 10 ડીસેમ્બર [ Today History Of India and World in Gujarati 10 December ]



10 ડિસેમ્બર 1903માં પિયરે ક્યુરી અને મેરી ક્યુરીને ભૌતિક વિજ્ઞાન માટે નોબેલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા.

10 ડિસેમ્બર , 1992માં ગુજરાતમાં દેશની પહેલી હોવરક્રાફ્ટ સેવા શરૂ થઈ હતી.

10 ડિસેમ્બર , 1998માં અમર્ત્ય સેનને સ્ટોકહોમમાં અર્થશાસ્ત્ર માટે નોબેલ પુરસ્કાર અપાયો હતો.

10 ડિસેમ્બર , 2001માં ભારતીય સિનેમાના દિગ્ગજ કલાકારોમાંના એક દાદા મુનિનું અવસાન થયુ હતું.

10 ડિસેમ્બર , 1908માં પદ્મ ભૂષણથી સન્માનિત ભારતીય પુરાતત્વ વૈજ્ઞાનિક હસમુખ ધીરજલાલ સાંકળીયાનો જન્મ થયો હતો.

10 ડિસેમ્બર , 2001માં ભારતીય અભિનેતા અશોક કુમારનું નિધન થયું હતું.