સીએપીએફના જવાનોને વાર્ષિક 100 દિવસનો કુટુંબ સમય માટે મળશે રજા

ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે, CAPFના દરેક જવાન તેના પરિવાર સાથે વર્ષમાં સો દિવસો વિતાવે તે માટે રજા આપવામાં આવશે.
જવાનોના પરિવારજનોને આરોગ્ય કાર્ડ આપવામાં આવશે અને રાજ્ય સરકારને આવી સુવિધા આપવા તાકીદ કરી છે.
ગૃહમંત્રીએ કહ્યું કે જવાનો માટે આવાસ સુવિધા સહિતની યોજનાઓ પર કામ કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે.