રાયપુરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનો પ્રારંભ

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવની શરૂઆત થઈ.
મુખ્યમંત્રી ભૂપેશ બાધેલના અધ્યક્ષસ્થાને ઉદઘાટન કરવામાં આવ્યું.
પ્રથમ વખત છત્તીસગઢમાં રાષ્ટ્રીય આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રણ દિવસીય ડાન્સ ફેસ્ટમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોના 1300 થી વધુ સહભાગીઓ ભાગ લઈ રહ્યા છે.
આ લોક નૃત્ય ટીમો પોતપોતાની લોક કલા સંસ્કૃતિ રજૂ કરશે.