કોમ્પ્યુટર નોલેજ
❇️ કોમ્પ્યુટર નોલેજ ❇️
🖥ઈનપુટ ડિવાઈસિઝ :
⌨કીબોર્ડ : ⌨
🔸📚કોમ્પ્યુટરને સૂચના આપવા માટે અને ડેટા એન્ટર કરવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે.
🔸📚કીબોર્ડ પર કોઈ પણ કી દબાવવાથી જે તે અક્ષર કે ચિહ્ન સ્ક્રીન પર દેખાશે. સાથે એક નાની જબુકતી લીટી પણ દેખાશે. આ લિટીને કર્સર કહેવામા આવે છે.
🔸📚તમે જેમ જેમ એક એક અક્ષર ટાઈપ કરશો તેમ તેમ કર્સર એક સ્પેસ જમણી બાજુ જશે. ટૂકમાં તમે સ્ક્રીન પર જ્યાં કામ કરી રહ્યા છો તે સ્થાનનો નિર્દેશ કર્સર કરે છે.
❇️આઉટપુટ ડિવાઈસિઝ:❇️
▪️મોનીટર: ▪️👇👇
🔹📚કોમ્પ્યુટરમાં જે ડેટા એન્ટર કરવામાં આવે છે તેના પર પ્રોગ્રામ પ્રમાણે પ્રક્રિયા થાય પછી આઉટપુટ મોનીટર પર આવે છે.
🔹📚 આથી મોનીટર ને Visual Display Unit(VDU) પણ કહે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
▪️પ્રિન્ટર:▪️👇👇
🔹📚 કોમ્પ્યુટર દ્વારા જે આઉટપુટ તૈયાર થાય છે તે મોનિટરના સ્ક્રીન પર જોઈ શકાય છે.
🔹📚આ આઉટપુટ પ્રિંટરની મદદથી કાગળ પર છાપી લઈ શકાય છે. આ છાપેલી હાર્ડ કોપી (Hard Copy) કહેવાય છે.
🔹📚કોમ્પ્યુટર મા સ્ટોર કરેલી કે મોનિટરના સ્ક્રીન પર જોઈ શકાતી કોપીને (soft copy) કહેવામા આવે છે.