મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
🌺મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના 🌺
🔸➡️ રૂ. ૬,૦૦,૦૦૦/- સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો.
🔸➡️ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ધોરણ-10 ની પરીક્ષામાં 80 કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર
🔸➡️ સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલનુ સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયે ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈ હોય તેટલી સહાય.
🔸➡️સ્નાતક કક્ષાના પ્રોફેશન માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની 50% રકમ અથવા રૂપિયા 25 ,000 તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય.