વિક્રમ અંબાલાલ સારાભાઈ
વિક્રમ અંબાલાલ સારાભાઈ
➖ જન્મ:- 12 ઑગસ્ટ 1919 (અમદાવાદ)
➖ મૃત્યુ:-30 ડિસેમ્બર 1971
(કેરળ)
➖ જીવનસાથી:- મૃણાલિની સારાભાઇ
➖અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
➖ ફાધર ઓફ સ્પેસ પોગ્રામ
➖ શાંતિ સ્વરૂપ ભટનાગર અવોર્ડ 1962
➖ પદ્મ ભૂષણ 1966
➖ પદ્મ વિભૂષણ 1972
➖ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી
➖ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુંટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
➖અટીરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના.