Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

TODAY History in Gujarati 22/11/2019



📆 તારીખ : 22/12/2019
📋 વાર : રવિવાર

22 ડિસેમ્બર , 1843માં રવિન્દ્રનાથ ટાગોરના પિતા દેવેન્દ્રનાથ ટાગોર બ્રહ્મા સમાજમાં સામેલ થયા.

22 ડિસેમ્બર , 1882માં થોમસ એડિશના દ્વારા બનાવવામાં આવેલ બલ્બથી પ્રથમ  વખત ક્રિસમસ ટ્રી સજાવવામાં આવ્યું હતું.

22 ડિસેમ્બર , 1940માં માનવેંદ્ર નાથ રાચે રિડિકલ ડેમોક્રેટિક પાર્ટીની સ્થાપનાની ઘોષણા કરી હતી.

22 ડિસેમ્બર , 1966માં જવાહરલાલ નેહરુ ' વિશ્વવિદ્યાલય ( JNU ) નવી દિલ્હીની સ્થાપના ' JNU અધિનિયમ અંતર્ગત ભારતીય સંસદા દ્વારા કરવામાં આવી હતી.

22 ડિસેમ્બર , 1953ના રોજ ગુરુ રામકૃષ્ણ પરમહંસના પત્ની અને આધ્યાત્મિક સાથી શારદા દેવીનો જન્મ થયો હતો.

22 ડિસેમ્બર , 1958માં ભારતીય સુપ્રસિદ્ધ ક્રાંતિકારીઓમાંના એક તારકનાથ દાસની અવસાન થયું હતું