આજનો ઈતિહાસ 17 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 17 January ]

17 જાન્યુઆરી, 1917માં 2.5 કરોડ ડોલરમાં વર્જીન આઇલેક્સને અમેરિકાએ ખરીદ્યો હતો.
17 જાન્યુઆરી, 1941માં સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ફોલકાતાથી જર્મની માટે રવાના થયા હતા.
17 જાન્યુઆરી, 1946માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પહેલી બેઠક મળી હતી.
17 જાન્યુઆરી, 1989માં ઉત્તરી ધ્રુવ પર પહોંચનાર કર્નલ જે કે બજાજ પહેલા ભારતીય બન્યા હતા.
17 જાન્યુઆરી, 1908માં ભારતીય ગણિતજ્ઞ ડી . આર કાપાટેકરનો જન્મ થયો હતો.
17 જાન્યુઆરી, 2014માં જાણીતી ફિલ્મ અભિનેત્રી સુચિત્રા સેનનું નિધન થયું હતું.