રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત હસ્તકલા પર્વ 2020 પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું.

25 તારીખે રાજકોટ શાસ્ત્રી મેદાન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત હસ્તકલા પર્વ 2020 પ્રદર્શનને ખુલ્લું મુક્યું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા 13થી વધુ કલાકારોનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કર્યું હતું.
ગુજરાત પોતાની વૈવિધ્યપૂર્ણ તથા સમૃદ્ધ હસ્તકલાઓ જેવી કે, પટોળા, બાંધણી, ભરતકામ, બાટીક, કલાત્મક વણાટ, ચર્મકલા, કાષ્ઠકલા, વાંસકાં, રોગન કલા, ટાંગલીયા, ખાદી, માટીકામ વગેરે કલા માટે દેશ સહિત વિશ્વમાં જાણીતું બન્યું છે.