ટેબલ ટેનિસ દ્વારા જાહેર કરાયેલા વર્લ્ડ રેન્કિંગમાં રાજ્યના માનવ ઠક્કર, અન્ડર – 21 માં વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યા

આંતરરાષટીય ટેબલ ટેનિસ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા વર્લ્ડ રેન્કિંગમાં રાજ્યના માનવ ઠક્કર, અન્ડર – 21 માં વિશ્વમાં પ્રથમ ક્રમે આવ્યા છે.
રાજકોટના વતની એવા માનવે છ વર્ષની ઉંમરથી ટેબલટેનિસ રમવાની શરૃઆત કરી હતી. તે અન્ડર – 18 માં પણ વર્લ્ડ રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે હતો.

માનવ હવે વર્લ્ડ ટીમ ઓલિમ્પિક ક્વોલિફીકેશન ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.