આજનો ઈતિહાસ 22 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 22 January ]

22 જાન્યુઆરી, 1905માં રશિયાના સેંટ પીટસબર્ગમાં મજુરો પર ગોળીઓ ચલાવવામાં આવી,જેમાં લગભગ 600થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.
22 જાન્યુઆરી, 1963માં દહેરાદૂનમાં ' દ્રષ્ટિહિનો માટે રાષ્ટ્રિય પુસ્તકાલયની સ્થાપના કરાઇ હતી.
22 જાન્યુઆરી, 1972માં ઇતાંબૂલની સમગ્ર આબાદીને 24 કલાક માટે નજરબંધા કરાઇ હતી.
22 જાન્યુઆરી, 1973માં નાઇજીરીયામાં જોર્ડન એરલાઇન્સનું વિમાન દુર્ઘનાગ્રસ્ત થતા લગભગ 200 યાત્રિઓના મોત નીપજ્યા હતા.
22 જાન્યુઆરી, 1992માં ડૉ.રોબર્ટા બોન્ડર અંતરિક્ષમાં જનાર પ્રથમ ન્યુરોલોજીસ્ટ અને પ્રથમ મહિલા કેનેડિયન બની હતી.