Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 23 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 23 January ]

આજનો ઈતિહાસ 23 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 23 January ]


23 જાન્યુઆરી, 1920માં ભારતમાં એરમેઈલ અને હવાઈ પરિવહન સેવાઓ શરૂ થઈ હતી.

23 જાન્યુઆરી, 1930માં ક્લાઇટ ટોમબોગે સૌથી પહેલા પ્લટો ગ્રહની તસવીર લીધી હતી.

23 જાન્યુઆરી, 1966માં ઇંદિરા ગાંધી ભારતના પ્રધાનમંત્રી બન્યા હતા.

23 જાન્યુઆરી, 1897માં ભારતના સ્વતંત્ર સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો.

23 જાન્યુઆરી, 1926માં શિવસેનાના સંસ્થાપક અને ભારતીય રાજનેતા બાલાસાહેબ ઠાકરેનો જન્મ થયો હતો.

23 જાન્યુઆરી, 1664માં મરાઠા સામ્રાજ્યના રથાપક છત્રપતિ શિવાજી મહારાજના પિતા સાહૂજી મહારાજનું નિધન થયું હતું.