Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

આજનો ઈતિહાસ 27 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 27 January ]

આજનો ઈતિહાસ 27 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 27 January ]



27 જાન્યુઆરી, 1891માં પેંસિલ્વેનિયાના ' માઉન્ટ પ્લીમેંટમાં થયેલ ખાણ વિસ્ફોટમાં 150 લોકોના મોત નીપજ્યા.

27 જાન્યુઆરી, 1943માં અમેરિકાએ જર્મની પર પહેલીવાર એરરટ્રાઇક કરી હતી.

27 જાન્યુઆરી, 1948માં પહેલું ટેપ રેકોર્ડર વહેંચાયું હતું.

27 જાન્યુઆરી, 1967માં અપોલો - 1 ‘ દુર્ઘટનાગ્રસ્ત થતા 3 અંતરિક્ષયાત્રીઓના મોતા નીપજ્યા હતા.

27 જાન્યુઆરી, 2008માં પશ્ચિમ બંગાળના 13 જીલ્લાઓમાં બર્ડ ફ્લ ફેલાયો હતો.

27 જાન્યુઆરી, 1556માં મુઘલ સામ્રાજ્યના રામ્રાટ હુમાયુનું નિધન થયું હતું