આજનો ઈતિહાસ 28 જાન્યુઆરી [ Today History Of India and World in Gujarati 28 January ]

28 જાન્યુઆરી, 1819માં સર સ્ટેમ ફોર્ડ રેફન્ને સિંગાપોરની શોધ કરી હતી.
28 જાન્યુઆરી, 1887માં ફ્રાંસની રાજધાની પેરિસમાં એફિલ ટાવરનું કામ શરૂ થયું હતું.
28 જાન્યુઆરી, 1933માં ચૌધરી રહમત અલી ખાને મુસ્લિમ લીગની માંગ પર બનાવવામાં આવેલ અલગ રાષ્ટ્ર માટે પાકિસ્તાન નામ સૂચવ્યું હતુ.
28 જાન્યુઆરી, 1950માં ન્યાયાધીશ હિરાલાલ કાનિયાએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે પદ સંભાળ્યું હતું.
28 જાન્યુઆરી, 1865માં પંજાબ કેસરીના નામે જાણીતા અને પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની નેતા લાલા લજપત રાયનો પંજાબમાં જન્મ થયો હતો.