ઉત્તરપ્રદેશમાં 5 દિવસીય ગંગા યાત્રાનો પ્રારંભ

ઉત્તર પ્રદેશમાં '' નમામિ ગંગા '' અભિયાન અંતર્ગત 5 દિવસીય ગંગા યાત્રાનો પ્રારંભ ૨૭ જાન્યુઆરીના રોજ થયો હતો.
જ્યારે એક યાત્રા બિજનોરથી શરૂ થઈ હતી, જ્યારે બીજી યાત્રાને બલિયાથી યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને બિહારના નાયબ સીએમ સુશીલ મોદીએ રવાના કરી હતી. બંને યાત્રાઓ 31 જાન્યુઆરીએ કાનપુરમાં સમાપ્ત થશે.
આ યાત્રાનો હેતુ બાયો-વિવિધતાને પ્રોત્સાહન આપવાનો અને પવિત્ર નદીના કાંઠે વસેલા ગામોને વધુ વિકસિત અને સમૃદ્ધ બનાવવાનો છે.