ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનાધાએ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વેસેલીન ટોપાલોવને હરાવી અપસેટ સજર્યો

જીબ્રાલ્ટર ચેસ મહોત્સવમાં ભારતીય ગ્રાન્ડ માસ્ટર આર. પ્રજ્ઞાનાધાએ ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન વેસેલીન ટોપાલોવને હરાવી અપસેટ સજર્યો છે.
14 વર્ષના આ ખેલાડીએ 33 ચાલમાં જ જીત મેળવી હતી.
હવે સાતમા રાઉન્ડમાં તે પહોંચ્યો છે, અને તે પાંચ પોઇન્ટ પર બીજા સ્થાને છે.
આર. પ્રજ્ઞાનાધા