એલ વી પ્રભાકરને કેનેરા બેંકના એમડી અને સીઇઓ નિયુક્ત કર્યા

સરકારે એલ વી પ્રભાકરને કેનેરા બેંકના મેનેજિંગ ડિરેક્ટર (એમડી) અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે નિયુક્ત કર્યા.
આ નિમણૂક 1 ફેબ્રુઆરી 2020થી લાગુ થશે.
31 ડિસેમ્બર 2022 ના રોજ વય સપ્રાપ્ત થાય ત્યાં સુધી અથવા પછીના આદેશો સુધી તેઓ આ પદ સંભાળશે.
એલ વી પ્રભાકર હાલમાં પંજાબ નેશનલ બેંક (પીએનબી) માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઇડી) તરીકે ફરજ બજાવી રહ્યા છે.