Today History In Gujarati ( 11 January, 2020 )
Today History In Gujarati ( 11 January, 2020 )
11 જાન્યુઆરી, 1613ના રોજ મુગલ સામ્રાજ્યની સમ્રાટ જહાંગીર ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં કારખાનું ખોલવાની મંજૂરી આપી.
11 જાન્યુઆરી, 1759માં અમેરિકાએ ફિલાડેવિદ્યામાં પહેલી જીવન વીમા કંપની શરૂ કરી.
11 જાન્યુઆરી, 1955ના રોજ ભારતે છાપા માટે કાગળના ઉત્પાદનનો પ્રારંભ કર્યો.
11 જાન્યુઆરી, 2001માં ભારત અને ઇન્ડોનેસિયા વચ્ચે પ્રથમ વખત રક્ષા સમજૂતી થઈ.
11 જાન્યુઆરી, 1973માં ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો જન્મ થયો હતો.
11જાન્યુઆરી, 1966ના રોજ ' જયા જવાન , જય કિશાન ના નારા લગાડનાર ભૂતપુર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું.