Home
»
news
» એ. અજયકુમાર યુગન્ડા રિપબ્લિકમાં ભારતના આગામી હાઈ કમિશનર બન્યા
એ. અજયકુમાર યુગન્ડા રિપબ્લિકમાં ભારતના આગામી હાઈ કમિશનર બન્યા
એ. અજયકુમારને યુગાન્ડા રિપબ્લિકમાં ભારતના આગામી હાઇ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
એ. અજયકુમાર હાલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ તરીકે મુકાયા છે.
અજય કુમાર 2001 બેચના આઈએફએસ અધિકારી છે.
એ. અજયકુમાર યુગન્ડા રિપબ્લિકમાં ભારતના આગામી હાઈ કમિશનર બન્યા
Reviewed by
GK In Gujarati
on
માર્ચ 23, 2020
Rating:
5