અમદાવાદમાં હોમ ડિલિવરી માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત

ગુજરાત સરકારે અમદાવાદમાં હોમ ડિલિવરી માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત કરી દીધુ છે.
રાજ્ય સરકાર દ્વારા ચલણી નોટો દ્વારા ફેલાતા COVID-19 ને રોકવા આ પગલું લેવામાં આવ્યું છે.
આ પછી હવે શહેરમાં તમામ હોમ ડિલિવરી સેવાઓ કેશલેસ થઈ જશે, એટલે કે ડિજિટલ પેમેન્ટ દ્વારા. આમ, અમદાવાદમાં ગ્રાહકો માટે હવે કેશ ઓન ડિલીવરી (COD) વિકલ્પ ઉપલબ્ધ રહેશે નહીં.