Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયે CHAMPION પોર્ટલ લોન્ચ કર્યું

માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયે CHAMPION પોર્ટલ લોન્ચ કર્યું



કેન્દ્રીય માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) દ્વારા "CHAMPION " નામનું એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તે ટેક્નોલોજી આધારિત કન્ટ્રોલ રૂમ-કમ-મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ છે.

CHAMPION એટલે Creation and Harmonious Application of Modern Processes for Increasing the Output and National Strength

એટલે કે, આધુનિક તકનીકીના સતત ઉપયોગથી રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે નાના ઉદ્યોગોને સક્ષમ કરવાના મૂળ લક્ષ્યની સાથે આ પોર્ટલને ચેમ્પિયન તરીકે નામ આપવામાં આવ્યું છે.

એમએસએમઇ મંત્રાલયને લગતી તમામ માહિતી આ પોર્ટલ પર એક જગ્યાએ ઉપલબ્ધ કરવામાં આવશે.