Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

વડા પ્રધાને Non-Aligned Movementની વર્ચુઅલ સમિટમાં ભાગ લીધો

વડા પ્રધાને Non-Aligned Movementની વર્ચુઅલ સમિટમાં ભાગ લીધો


વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 મેના રોજ Non-Aligned Movement (NAM)ની વર્ચુઅલ સમિટમાં ભાગ લેવાના છે.

સમિટમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ ભાગ લીધો.

સમિટનો હેતુ COVID-19 રોગચાળો સામે લડવામાં સભ્ય દેશોના સંકલનને વધારવાનો છે.

આ સમિટ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ હેઠળ યોજાય, જે 2022 સુધી NAMના અધ્યક્ષ છે. સમિટ રાષ્ટ્રપતિ ઇલ્હમ અલીયેવ દ્વારા બોલાવવામાં આવી.