૨૬ જૂન
૨૬ જૂન ઇતિહાસ
🎭મહત્વની ઘટનાઓ
🔥 ૧૯૪૮ – વિલિયમ શોકલિ (William Shockley)એ ટ્રાન્ઝિસ્ટર (grown junction transistor), પ્રથમ 'બાયપોલાર જંકશન ટ્રાન્ઝિસ્ટર', માટે પેટન્ટ હક્કો માટે અરજી કરી.
🔥 ૧૯૭૫ – સ્વ. ઈન્દિરા ગાંધી એ ભારતમાં કટોકટી લાદી.
🔥 ૧૯૭૬ – સી.એન.ટાવર (CN Tower), વિશ્વનું સૌથી ઉંચું સ્વયંસ્થીર ભુસ્થિત બાંધકામ, જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું.
🎭 જન્મ
🔥 ૧૮૩૮ – બંકિમચંદ્ર ચેટરજી બંગાળી નવલકથાકાર
🔥 ૧૯૦૮ - જયભિખ્ખુ, ગુજરાતી સાહિત્યકાર,ધાર્મિક લેખક,પત્રકાર.
🔥 ૧૯૨૮ - રવિ ઉપાધ્યાય, ગુજરાતી કવિ
🎭 અવસાન
🎯 ૨૦૦૪ – યશ જોહર (Yash Johar), ભારતીય ચલચિત્ર નિર્માતા (જ. ૧૯૨૯)
🎭 તહેવારો અને ઉજવણીઓ
🎯 આંતરરાષ્ટ્રીય અત્યાચાર પિડિતો સમર્થન દિવસ (International Day in Support of Torture Victims)
🎯 આંતરરાષ્ટ્રીય માદક પદાર્થ સેવન અને અવૈધ વ્યાપાર વિરોધ દિન (International Day against Drug Abuse and Illicit Trafficking)
🚫માદક પદાર્થ વિરોધી દિવસ🚫
🚫🚫1988 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉજવણી કરવામાં આવે છે અને તેનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સનું સેવન કરતા અને તેની હેરાફેરી કરતા રોકવાનો છે
💮1498 ચીનના રાજાએ toothbrush નો ઉપયોગ કર્યો હતો.ત્યારે વાંસ અને જાનવર ના વાળ નો ઉપયોગ થતો હતો.
💮ગુજરાત સરકારનું લક્ષ્ય 2 વર્ષમાં 300થી વધુ CNG સ્ટેશન સ્થાપવાનો.
➡Compressed natural gas (CNG)
➡તેમાં મીથેન,ઇથેન અને પ્રોપેન હોય છે
➡તેમનું સંપૂર્ણ દહન થાય છે
➡બસ,મોટર,ટ્રકમાં તેમનો બળતણ તરીકે ઉપયોગ થાય છે.
💮ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમીટી(IOC)એ નવું મુખ્યાલય સ્વિટ્ઝર્લૅન્ડ મા ખોલ્યું.
💮 "lesson life though me unknowingly" જે અનુપમ ખેર ની આત્મકથા છે જલ્દી રીલીઝ કરવામાં આવશે.
💮 નંબર વન ટેનિસ મહિલા પ્લેયર અશ્લેઈ બર્ટી
બની.
💮ઇમ્ફાલ યુદ્ધના 75 વર્ષ પુરા થયા ત્યારે જાપાને એક શાંતિ સંગ્રહાલય જાપાને ભેટ આપ્યું.તે મણિપુર રાજ્યમાં આવેલું છે
💮ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ના નવા ડાયરેક્ટર જનરલ
કે. નટરાજન બનશે.
➡હાલના ડાયરેક્ટર જનરલ રાજેન્દ્રસિંહ છે