વીર સાવરકર વિશે માહિતી [ Information about Veer Savarkar in Gujarati ]
વીર સાવરકર વિશે માહિતી
નામ : વિનાયક દામોદર સાવરકર
જન્મ : ૨૮ મે,૧૮૯૩
નિધન : ૨૬ ફેબ્રુઆરી,૧૯૬૬
જન્મ સ્થળ : ભંગુર ગામમાં (નાસિક)
મુંબઇ યુનિવર્સિટીમાં પી.એચ.ડી. કર્યું.
સાવરકરે આપેલો શબ્દ 'હિંદુત્વ'
જયારે 'બંગભંગ' ની અસર દેશ પર થઈ ત્યારે સાવરકરે અંગ્રેજોનો વિરોધ કરવા ક્યાં વિદેશી વસ્તુઓની હોળી કરી હતી ? ➖પનામાં
કયા વર્ષમાં અમદાવાદમાં 'હિન્દૂ મહાસભા'નું અધિવેશન ભરાયું જેમાં વીર સાવરકર અધ્યક્ષસ્થાને હતાં?➖1937માં