Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

૨૫ જૂન ની મહત્વની ઘટનાઓ

૨૫ જૂન ની મહત્વની ઘટનાઓ



૧૯૬૭ – પ્રથમ વૈશ્વિક જીવંત, ઉપગ્રહ પ્રસારીત ટેલિવિઝન કાર્યક્રમ – "અવર વર્લ્ડ" (Our World)

૧૯૮૩ – ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં, 'લોર્ડસ ક્રિકેટ મેદાન-લંડન' પર, વેસ્ટ ઇન્ડિઝ સામે ભારત વિશ્વકપ વિજેતા બન્યું.

🔥 જન્મ

૧૯૦૦ – માઉન્ટબેટન (Louis Mountbatten), ભારતનાં છેલ્લા વાઇસરોય (અ. ૧૯૭૯)

૧૯૦૭ - મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્યકાર, ગુજરાતનાં જૂલે વર્ન તરીકે પ્રખ્યાત. (અ.૧૯૮૪)

૧૯૭૪ – કરિશ્મા કપૂર (Karisma Kapoor), ભારતીય અભિનેત્રી

૧૯૭૪ – નિશા ગણાત્રા (Nisha Ganatra), કેનેડિયનચલચિત્ર દિગ્દર્શક

🔥 અવસાન

૧૯૮૫ - પ્રિયકાંત મણિયાર, ગુજરાતી સાહિત્યકાર (જ.૧૯૨૭)


૨૦૦૯ - માઇકલ જેકસન, વિશ્વવિખ્યાત પોપગાયક અને નૃત્યક (જ.૧૯૫૮)

💮 ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને સ્વતંત્ર સેનાની સુચેતા કૃપલાણી નો જન્મ 1908

💮 પર્વ પ્રધાનમંત્રી વિશ્વનાથ પ્રતાપસિંહ નો જન્મ 1931.ભારતના સાતમા પ્રધાનમંત્રી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા હતા.

💮 ભારતના છેલ્લા ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન નો જન્મ 1900

💮 1983 પ્રથમવાર ભારતે વિશ્વ કપ જીત્યો હતો.

💮 RBIના સૌથી યુવાન ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યે રાજીનામું આપ્યું.

➡️RBIની સ્થાપના : 1 April 1935(કોલકાતા)
➡️RBIનું રાષ્ટ્રીયકરણ: 1 jan. 1949
➡️RBI નું મુખ્યાલય: મુંબઈ
➡️RBIના ગવર્નર : શક્તિકાંત દાસ (25 મા)

💮 FATF(financial Action task force) નો પૂર્ણ સદસ્ય વાળો પ્રથમ અરબ દેશ
સાઉદી અરબ દેશ બન્યો.

💮 મટ્રોમેન ઇ. શ્રીધરન એ લખનઉ મેટ્રોના પ્રધાન સલાહકાર ના પદથી રાજીનામું આપ્યું.

💮 તાજેતરમાં ઇથોપિયાના સેના પ્રમુખની હત્યા કરવામાં આવી.

💮 તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કારગીલ ઓપરેશન ની ઉજવણી ગ્વાલિયર મા કરી.