Gujarati Quiz ( Computer Quiz Part 1)
Gujarati Quiz ( Computer )
CD/DVDમાં ડેટા ક્યાં સ્વરૂપે સંગ્રહિત હોય છે?
A Analog
B Digital✅
C બંને
D એકપણ નહીં
ms word મા કર્સરનું સ્થાન ,પેજ નંબર જોવા માટે ઉપયોગી બાર ક્યુ છે?
A મેનુંબાર
B ટાઇટલબાર
C સ્ટેટ્સબાર✅
D સ્ક્રોલબાર
કોમ્પ્યુટર મા કોઈપણ ફાઇલનો સંગ્રહ ક્યાં થાય છે?
A મેમરીમાં
B હાર્દડિસ્કમાં
C ફ્લેશ ડ્રાઈવમા
D ડેરેક્ટરી મા✅
HTML મા વપરાતી માર્કઅપ સંજ્ઞા કઈ છે?
A સ્ટાર
B ટેગ✅
C ડોમ
D સ્માર્ટ
વબપેજને આકર્ષક બનાવવા ઉપયોગી ભાષા કઈ છે?
A C+
B FORTRAN
C HTML✅
D COBOL
વિન્ડોઝના ટાઇટલ બારમા ક્યુ બટન જોવા મળે?
A Check
B close✅✅
C end
D scroll
કઈ સુવિધા એક્સલ માં જોવા મળતી નથી?
A ગોલસીક
B મેઇલમર્જ✅
C ફિલ્ટર
D એકેય નહીં
વાયરસ કઈ ભાષાનો શબ્દ છે?
A ફ્રેન્ચ
B સ્પેનિશ
C ઇટાલિયન
D લેટિન✅
પત્રો ,સમાચારપત્રો,સામયિકો વગેરે માટે વપરાતા સોફ્ટ્વેર ને શુ કહેવાય?
A ATP
B CTP
C DTP✅
D OTP
મમરી ઘણા બધા સેલમા વિભાજીત હોય છે તેને શું કહેવાય?
A ગેટવે
B સિસ્ટમ
C લોકેશન ✅
D સ્લોટસ
સટાર્ટ મેનુ ખોલવા કઈ કી વપરાય?
A ctrl+esc✅
B ctrl+shift
C ctrl+delete
D ctrl+tab
સપર કોમ્પ્યુટર ની ગણતરી શેમાં મપાય?
A BPS
B MPS
C FLOPS✅
D TLOPS
વોલ્ટમીટર અને બેરોમીટર ક્યાં પ્રકારના ઉદાહરણ છે?
A ડીજીટલ
B હાઈબ્રીડ
C એનાલોગ✅
D એકપણ નહીં
નીચેનામાંથી ક્યાં સાધનની માહિતી સંગ્રહ ધનતા સૌથી વધુ હોય?
A બ્લ્યુ રે
B DVD
C હોલોગ્રાફી સ્ટોરેજ ડિવાઇસ✅
D પેન ડ્રાઈવ
પચકાર્ડ ને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?
A હોલેરીથ કાર્ડ
B IBM કાર્ડ
C બંને✅
D એકપણ નહીં
Word મેઇલમર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે?
A insert
B tools✅
C file
D data
નીચેના માંથી કયો વિકલ્પ ઈન્ટરનેટ સર્ચ એન્જિન નથી?
A google
B Bing
C king ✅
D yahoo