Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

Gujarati Quiz ( Computer Quiz Part 2 )

Gujarati Quiz ( Computer Quiz Part 2 )


1.Power point મા નવી સ્લાઈડ ઉમેરવા માટે કઈ કી વપરાય છે?

A CTRL+N
B ALT+N
C CTRL+M✅
D SHIFT +M

2.GPRS નું પૂરું નામ?

General packet radio system

Global packet radio service

General packet radio service✅

Global packet radio system

3.Ms word  કેટલી રીતે ચાલુ થાય?

A 3 
B 2
C 4✅✅
D 1

4.Excel માં એક કરતાં વધારે સેલ સિલેક્ટ કરવા કઈ કી વપરાય છે?

A shift✅
B ctrl
C alt
D tab

5.CD-ROM ડ્રાઈવની ગતી કેટલી હોય છે?

A 40×
B 48×
C 52×
D આપેલ તમામ✅

6.ટરાઝીસ્ટરની શોધ ક્યા વર્ષમા થઈ?

A 1950
B 1947
C1956
D 1948✅

7.પાવરપોઇન્ટ માં સ્લાઈડ સાથે શુ ઉમેરી શકાય?

A અવાજ
B ટાઈમ
C ચિત્ર
D આપેલ તમામ✅

8.LAN નેટવર્કમાં બે કોમ્પ્યુટર વચ્ચે વધુ મા વધુ કેટલું અંતર હોવું જોઈએ?

A 100KM
B 100મીટર✅
C 200મીટર
D 1000મીટર

9.સક્રીન સેવર ઓછામાં ઓછું અને વધુ માં વધુ અનુક્રમે કેટલું હોય?

A 1 મિનિટ અને 999 મિનિટ
B 10 મિનિટ અને 100 મિનિટ
C 30 સેકન્ડ અને 30 મિનિટ
D 1 મિનિટ અને 9999 મિનિટ✅✅

10.Auto save માં મહત્તમ સમય ?

A 1 મિનિટ
B 10 મિનિટ
C 110 મિનિટ
D 120 મિનિટ✅

11.નોટપેડ માં તારીખ અને સમય માટે?

A F1
B F4
C F5✅
D F7

12.લખાણ કે ઇમેઝને રિપ્રોડ્યુશ કરવા વપરાતું સાધન ક્યુ છે?

A હાર્ડ ડિસ્ક
B ટ્રેકબોલ
C લાઈટ પેન
D સ્કેનર✅

13.Ms word મા અપડેટ કરવા કઈ કી વપરાય છે?

A F1
B F3
C F6
D F9✅

14.કોમ્પ્યુટર મા થતી દરેક પ્રાક્રિયાનું સંચાલન કોણ કરે છે?

A CPU
B ALU
C હાર્ડ ડિસ્ક
D CU✅

15.કોમ્પ્યુટર શિક્ષણ ને સરળ બનાવા માટે કઈ ભાષાનો ઉપયોગ થયો?


A FORTRAN
B COBOL
C LOGO✅
D C ++

16.પાવરપોઇન્ટના ક્યાં બારમા એક્ટિવ સ્લાઇડનો નંબર દેખાશે?

A મેનુંબાર
B સ્ટેટ્સબાર✅
C ટાઈટલબાર
D ફક્શનબાર

17.ઓપરેટિંગ સિસ્ટમ RAMમા લોડ થાય તેને શું કહેવાય?

A વાઇન્ડિંગ
B વાયરિંગ
C બુટિંગ✅

D રિબુટિંગ