One Linear Question 11
One Linear Question 11
📗📕બિન સચિવાલય ક્લાર્ક - 2019📗📕
🍒ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?
➖કલ્યાણ વી મહેતા
🍒ગુજરાતમાં કચ્છ સિવાયના વિસ્તારોમાં જોવા મળતું કોયલ કુળનું પક્ષી બપૈયો બીજા કયા નામથી ઓળખાય છે ?
➖પપીલ
🍒જામનગર જિલ્લામાં પક્ષીઓનું કયું અભયારણ્ય આવેલું છે ?
➖મહા ગંગા અભયારણ્ય
🍒ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં દેખી શકાય છે ?
➖શૂરપાણેશ્વર અને દક્ષિણ મધ્ય ગુજરાતનાં જંગલોમાં
🍒ભારતમાં ડોલોમાઈટ ખનીજનું સૌથી વધુ ઉત્પાદન કયાં થાય છે ?
➖છોટા ઉદેપુર
🍒૨૦મી સદીની શરૂઆતમાં ગુજરાતમાં કઇ ઔષધિનિર્માણ સંસ્થાની સ્થાપના થઇ હતી?
➖એલેબેિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડ
🍒એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે ?
➖ડૉ.જીવરાજ મહેતા✔️