One Linear Question 12
One Linear Question 12
કનૈયાલાલ મુનશીનું જન્મસ્થળ❓
✅ભરૂચ
ઇઝરાયેલની રાજધાની❓
✅જેરુસલેમ
અફઘાનિસ્તાનની રાજધાની❓
✅કાબુલ
ભારતમાં સૌથી નાની વયે રાષ્ટ્રપતિ બનનાર❓
✅નીલમ સંજીવ રેડ્ડી
દત્તાત્રેય કાલેલકરનું જન્મસ્થળ❓
✅મહારાષ્ટ્ર રાજ્યના સતારા
ભારતની રાષ્ટ્રીય નદી❓
✅ગંગા
ગુજરાતમાં સૌપ્રથમ એમ.એ.ની પદવી મેળવનાર❓
✅અંબાલાલ દેસાઈ
ઈરાનની રાજધાની❓
✅તેહરાન
ગદર પાર્ટીની સ્થાપના ક્યારે થઈ હતી❓
✅1913
એલેકઝાન્ડર ફાર્બસ સાહેબનું જન્મસ્થળ❓
✅લંડન
કેન્દ્ર અને પરિઘ કોની કૃતિ છે❓
✅યશવંત શુક્લ
મુક્તાબાઈ જૈન જ્ઞાન મંદિર ક્યાં આવેલ છે❓
✅ડભોઇ
ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✅ગાંધીનગર
વઘઇ બોટનિકલ ગાર્ડન કયા જિલ્લામાં આવેલ છે❓
✅ડાંગ
સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ક્યાં આવેલ છે❓
✅ન્યુયોર્ક
નિષીદ્ધ શહેર કયા શહેરને કહે છે❓
✅લ્હાસા
ભીમાશંકર ક્યાં આવેલ છે❓
✅મહારાષ્ટ્ર રાજ્યના પુણે જિલ્લામાં
ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઈ છે❓
✅ગુજરાત યુનિવર્સિટી
શિયાળાની સવારનો તડકો કૃતિ કોની છે❓
✅વાડીલાલ ડગલી
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)ની અમદાવાદમાં ક્યારે સ્થાપના થઇ હતી❓
✅1961માં
ભવાઈની શરૂઆત કરનાર❓
✅અસાઈત ઠાકર
મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય કયા જિલ્લામાં આવેલ છે❓
✅જામનગર
માતૃશ્રાદ્ધ માટે જાણીતું બિંદુ સરોવર ક્યાં આવેલું છે❓
✅સિદ્ધપુર
પેરિસ કઈ નદીના કિનારે આવેલું છે❓
✅સેન નદી
શીખ ધર્મના સ્થાપક❓
✅ગુરુ નાનક
ક્ષ-કિરણોના શોધક❓
✅રોન્ટજન
સબમરીનની શોધ કોણે કરી❓
✅બુસનેલ
ભારતને સોને કી ચીડિયા કોણે કહ્યું છે❓
✅રોબર્ટ ક્લાઈવ
ગુજરાતનું સૌથી મોટું બંદર❓
✅કંડલા
સાત એકાંકી કૃતિ કોની છે❓
✅તારક મહેતા
ગુર્જર પ્રતિહારોની રાજધાની કઈ હતી❓
✅ભિલ્લમાલ
સુરખાબનગર રણ ક્યાં આવેલ છે❓
✅કચ્છ
રોમ શહેર કઈ નદી કિનારે વસેલું છે❓
✅ટાયબર
કોલટમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ છે❓
✅તમિલનાડુ
ગુજરાતનો સૌથી મોટો મેળો❓
✅વૌઠા
મોરનાં ઈંડા કૃતિ કોની છે❓
✅કૃષ્ણલાલ શ્રીધરાણી
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ક્યાં આવેલી છે❓
✅પાટણ
ગુજરાતમાં વેદ મંદિરોની સ્થાપના કોણે કરી હતી❓
✅સ્વામી ગંગેશ્વરાનંદજી
બ્રિટિશ વડાપ્રધાનના સરકારી નિવાસસ્થાનનું નામ શું છે❓
✅ડાઉનિંગ સ્ટ્રીટ