Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

One Linear Questions 10

One Linear Questions 10



📚 ગજરાત ની ભરતી પરીક્ષાઓમાં વારંવાર પુછાયેલા પ્રશ્નો 📚

1) કયો મુઘલ બાદશાહ નિરક્ષર હતો :- ----અકબર 

2) પંચસિદ્ધાંતિકા ના રચયતા કોણ છે :- વરાહમિહિર 

3) 1857 ની એન્ફિલ્ડ રાયફલના કારતુસમાં ક્યાં માસનું મિશ્રણ હતું:- 
----ગાય-ડુક્કર 

4) હિન્દ પર આક્રમણ કરનાર પ્રથમ આરબ કોણ હતો :- 
----મહમદ બિન કાસીમ 

5) ઉપવાસ દ્વારા સ્વૈચ્છિક મૃત્યુ સ્વીકારવાને જૈન ધર્મમાં શું કહેછે :-
---- સંથારો 

6) ગીતા રહસ્ય ગ્રંથ ના લેખક કોણ છે :-
---- બાળ ગંગાધર ટિળક 

7) અમૃતસરનું સુવર્ણમંદિર કોણે બંધારવ્યુ :- 
-----ગુરુ અર્જુનદેવ

8) તાનસેન અને બિરજુ બાવરા ના ગુરુ કોણ હતા :- 
-----સ્વામી હરિદાસ 

9)વરાહમિહિર નું નામ ક્યાં ક્ષેત્ર સાથે સંકળાયેલું છે :- 
------ખગોળશાસ્ત્ર 

10) 1857 માં સૌથી પહેલું બલિદાન આપનાર કોણ છે :- 
-----મંગલ પાંડે  

11) કન્યાકુમારી ખાતે આવેલા વિવેકાનંદ રોક સ્મારકના નિર્માતા કોણ છે
---- એકનાથ રાનડે 

12) ખાલસા પંથ ની સ્થાપના કોણે કરી? 
---- ગુરુ ગોવિંદસિંહ 

13) બૌદ્ધ ધર્મ નું મૂળ સાહિત્ય કઈ ભાષા માં લખાયેલું છે? 
---- પાલી 

14) સારે જહાં સે અચ્છા ગીત ના કવિ કોણ છે? 
---- ઇકબાલ 

15) સાઈમન કમિશનના વિરોધકમાં ક્યાં નેતાનું અવસાન થયું? 
---- લાલા લજપતરાય 

16)તક્ષશિલા ક્યાં રાજ્યની રાજધાની હતી? 
---- ગાંધાર 

17)ખેડૂતોને કુવા ગાળવા,બિયારણો કે ઓજારો ખરીદવા લોન આપનાર સુલતાન કોણ હતા? 
---- મહમદ બિન તઘલખ

18)વિજયનગર સામ્રાજ્ય ના શ્રેઠ શાસક? 
---- કૃષ્ણ દેવરાય 

19)શિવજીના ગુરુનું નામ? 
---- ગુરુ રામદાસ 

20) ભારતના ભાગલા માટે ક્યાં મુસ્લિમ નેતા જવાબદાર હતા? 
---- મહમદ અલી ઝીણા 

21) ઇન્ડિયા વિન્સ ફ્રીડમ ના કર્તા કોણ છે? 
--- મોલાના આઝાદ 

22) પ્રાચીન સમય ના સર્જન તરીકે કોને ઓળખવામાં આવે છે? 
--- સુશ્રુત 

23) ચિત્તરંજનદાસ નું ઉપનામ? 
--- દેશબંધુ 

24) "યુગાંતર" નામક અખબાર કોણે શરુ કર્યુ હતું? 
---- બારીન્દ્ર ઘોષ 

25) પ્રોપર્ટી એન્ડ અન બ્રિટિશ રુલ ઈન ઇન્ડિયા થીયેરી બુક કોણે લખી? 
---- દાદાભાઈ નવરોજી 

26)બાળગંગાધર ટિળકે ક્યાં શહેરમાંથી હોમરૂલ(1916)ની શરૂવાત કરી? 
---- પુના 

27) ક્યાં વર્ષે ભારત ને પ્રાંતિક સ્વરાજ પ્રાપ્ત થયું? 
---- 1935

28) ભારત ના છેલ્લા મુસ્લિમ બાદશાહ? 
----- બહાદુરશાહ ઝફર 

29) ભારત છોડો આંદોલન વખતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ કોણ હતા? 
-----  મૌલાના આઝાદ 

30) સૌથી છેલ્લે રચાયેલ વેદ? 
---- અથર્વવેદ 

31) લાઈટ ઓફ એશિયા કોણે કહેવાય છે? 
---- બુદ્ધ 

32)ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત કોણે આપ્યો?
---- ગાંધીજી 

33) અરવિંદ ઘોષે ક્યુ દર્શન આપ્યું? 
---- દિવ્ય ચેતના 

34)ત્રણ સમુદ્રોના પાણી પીનાર ની ઉપમા કોને  અપાય છે?  
--- શાતકર્ણી 

35)મરાઠા સંઘની સ્થપના કોણે  કરી? 
--- બાજીરાવ પ્રથમ 

36) મહર્ષિ વેદ વ્યાસ ના પિતા નું નામ?
--- પરાશર 

37) પંજાબ ના પ્રખ્યાત લોકનૃત્ય નું નામ શું છે? 
--- કીકકલી 

38) "સાંકેત" નામે કઈ નગરી જાણીતી છે? 
---- અયોધ્યા 

39) ભૂદાન ચળવળ નો પ્રારંભ ક્યાં વર્ષ  માં થયો હતો?  
---1951 

40)રાજીવ ગાંધી ના હત્યાના કેસ ની તપાસ સાથે ક્યુ પંચ સંકળાયેલું હતું? 
--- જૈન પંચ