Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

One Linear Questions 2

One Linear Questions 2



*ચીની મુસાફર હ્યુએન સંગની ગુજરાત મુલાકાત વખતે કયો રાજા રાજ કરતો હતો ?*
ધરુવસેન બીજો ✔️

*રાષ્ટ્રફૂટોની રાજધાની ક્યા સ્થળે હતી ?*
Khetak ✔️

*સોલંકી વંશમાં સૌથી વધુ લાંબા સમય સુધી શાસન ક્યા રાજાએ કર્યું ?*
 Bhimdev2 ✔️

*અમદાવાદ શહેરની સ્થાપના ક્યારે થઇ હતી ?*
26 ફે.1411 ✔️

*અમદાવાદને ‘ધૂળિયું શહેર’ તરીકે કોણે વર્ણવ્યું હતું ?*
જહાંગીર ✔️

*મોગલકાળ દરમિયાન ગુજરાતનું કયું બંદર ‘બાબુલ મક્કા’ તરીકે ઓળખાતું હતું ?*
સુરત ✔️

*ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલું વહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું ?*
સુરેન્દ્રનાથ બેનરજી ના અધ્યક્ષ સ્થાને 1902 માં ✔️

*અમદાવાદમાં પહેલી વહેલી ગુજરાતી નિશાળ ક્યારે સ્થપાઈ હતી ?*
1826 ✔️

*લંડનમાં ‘ધી ઇન્ડિયન સોસિયાલોજિસ્ટ’ નામનું માસિક કોણે શરૂ કર્યું હતું ?*
શયામજી કૃષ્ણ વર્મા .(કચ્છ (માંડવી) ✔️

*સમ્રાટ અશોકના કેટલા શિલાલેખો જૂનાગઢમાંથી મળી આવે છે ?*
14 ✔️

*મહાગુજરાત જનતા પરિષદની રચના ક્યારે કરવામાં આવી હતી ?*
8 August 1956 ✔️

*મૈત્રક કાળમાં વલભી ક્યા ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું ?*
બૉધ ✔️

*ગુર્જરોનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યા ગ્રંથમાં આવે છે ?*
હર્ષચરીત.☑️

*સોમનાથ મંદિરનો જાત્રાળુ વેરો કોણે બંધ કરાવ્યો હતો ?*
મીનળ દેવી ✔️

*મહંમદ બેગડાએ જુનાગઢના ક્યા રાજાને હરાવ્યો હતો ?*
રા માંડલીક ✔️

*ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?*
 શરીમદ રાજચંદ્ર ✔️

*ગુર્જર રંગભૂમિના પિતા તરીકે કોણ ઓળખાય છે ?*
રણછોડરાય ઉદયરામ ✔️

*ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન લદાયું તે સમયે રાજ્યપાલ તરીકે કોણ હતું ?*
શરીમાન નારાયણે ✔️

*દાંડીકુચના અંતે બ્રિટીસ સરકારે ગાંધીજીની ધરપકડ ક્યા ગામમાંથી કરી હતી ?*
કરાડી ✔️

*દેવસ્થાન ઈનામ નાબૂદી અધિનિયમ ક્યા મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર કરવામાં આવ્યું હતુ ?*
Hitendra desai ✔️

*યુનીવર્સીટી સુધી કન્યાકેળવણી મફત કરનાર મુખ્યમંત્રી કોણ હતા ?*
Madhvsih ✔️

*ગુજરાતમાં પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાદવામાં આવ્યું હતું ?*
13 મેં 1971 ✔️

*હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ?*
ચાંગદેવ ✔️

*કવિ શ્રીપાળ અને કવિ વાગ્ભટ્ટ કોના રાજદરબારને શોભાવતા હતા ?*
Sidhraj ✔️

*આઝાદી પછી સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કોના હાથે કરવામાં આવી હતી ?*
Rajendra prasad ✔️

*જ્યોતિસંઘની સ્થાપના કોણે કરી હતી ?*
Mrudula sarabhai ✔️

*પાકિસ્તાની હુમલામાં વિમાની દુર્ઘટનામાં માર્યા ગયેલા ભૂ.પૂ. મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના માનમાં ક્યા સ્થળે કયો બંધ બાંધવામાં આવ્યો છે ?*
સથરી ✔️

*અંદાજપત્રની માંગણી પરના મતદાનમાં હારી જનાર એકમાત્ર સરકારના મુખ્યમંત્રી કોણ હતા ?*
Babubhai ✔️

*૧૮૫૭ ના સંગ્રામની ડાકોરમાં આગેવાની કોણે લીધી હતી ?*
Surjmal ✔️

*અંગ્રેજો સામે ઝઝૂમનાર જોધા માણેકનું અવસાન ક્યાં થયું હતું ?*
ગીર ના જંગલો માં.. ✔️

*‘માનવ ધર્મ સભાની’ સ્થાપના કોણે કરી હતી ?*
Durgaram ✔️