Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

One Liner Questions 21

One Liner Questions 21


✴️ભારતની રાષ્ટ્રમુદ્રામાં ‘સત્યમેવ જયતે ‘ નું સૂત્ર ક્યા ઉપનિષદ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? – મુંડક ઉપનિષદ

✴️‘ઈર્શાદ’ કોનું તખલ્લુસ છે ? –  ચીનુ મોદી

✴️‘અલપઝલપ’ના લેખક કોણ છે ? – પન્નાલાલ પટેલ

✴️ ગુજરાતી વિષયમાં પી.એચ.ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે ક્યા સાહિત્યકાર માન્ય થયા હતા ? –ઉમાશંકર જોશી

✴️ સંસ્કાર દિપીકા- શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? - વિધાભારતી,ગુજરાત

✴️જીગર અને અમી .......સાહિત્યકારની રચના છે ? – ચુનીલાલ શાહ

✴️ વિશ્વમાં કયો ખેલાડી ‘હોકીના જાદુગર’તરીકે ઓળખાય છે ? – ધ્યાનચંદ

✴️ ભારતના ક્યા રાજ્યમાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિક યોજાય છે ? – પંજાબ

✴️ ગુજરાત સરકારનો અંબુભાઈ પુરાણી એવોર્ડ ક્યા ક્ષેત્રસાથે સંકળાયેલ છે ? – રમત-ગમત

✴️ બકરીની જેમ 100 વર્ષ જીવવા કરતા એક પળ સિંહની જેમ જીવવું બહેતર છે.આ વાક્ય કોનું છે –  ટીપું સુલતાન

✴️ થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ? – પારો

✴️ સૂર્યનો સૌથી નજીકનો ગ્રહ કયો છે ? – બુધ

✴️‘સાયલન્ટ વેલી’ ક્યા રાજ્યમાં આવેલી છે ? – કેરળ

✴️ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ? - ગિરનાર

✴️ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે ? – સાબરમતી