Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

One Linear Questions 6

One Linear Questions 6



💥ગજરાતના કેટલા જીલ્લામાંથી કર્કવૃત પસાર થાય છે
👉 6 જીલ્લા માંથી

💥ગજરાતના પર્વતોમાં સૌથી મોટો પર્વત કયો છે
👉કાળો ડુંગર

💥ગજરાતની નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે
👉નર્મદા

💥ગજરાતની કઈ નદી કર્કવૃત બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી છે
👉 મહી નદી

💥૧૯૫૬માં મોરારજી દેસાઈએ ક્યાં ત્રણ રાજ્યોની યોજના જાહેર કરી હતી?
👉 મબઈ ગુજરાત અને મહારાષ્ટ્ર.

💥દવિભાષી મુંબઇ રાજયની રચના ક્યારે થઈ હતી?
👉 ૧લી નવેમ્બર 1956 કાળી ચૌદસના દિવસે.

💥ગજરાત કેટલો સમય મુંબઈ અંતર્ગત રહ્યું?
👉 1 નવેમ્બર 1956 થી 30 એપ્રિલ 1960 સુધી.

💥કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાતી પ્રજા એક તંત્રમાં એકત્ર થાય એવી મારી અભિલાષા છે' આવું વિધાન કોણે કહ્યું હતું?
👉 સરદાર પટેલ (૧૫મી ફેબ્રુઆરી ૧૯૪૮)

💥૧૯૫૬ દ્વિભાષી મુંબઇ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના મળીને કુલ કેટલા જિલ્લાઓ હતા?
👉 43.

💥મહાગુજરાત આંદોલન વખતે આંદોલનના સમર્થનમાં અમદાવાદ ના મેયર પદે થી કોણે રાજીનામું આપ્યું હતું?
👉 ચીનુભાઇ.

💥મહાગુજરાત મારા મડદા પર જ થઈ શકશે" એવું સ્ફોટક વિધાન કોણે કર્યું હતું?👉 મોરારજી દેસાઈ.

💥મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
👉 9મી સપ્ટેમ્બર 1956.

💥મહાગુજરાત વિદ્યાર્થી લડત સમિતિના ચેરમેન કોણ હતા?
👉 હરિહર ખંભોળજા.

💥મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા?
👉 હરિહર ખંભોળજા.

💥મહાગુજરાત આંદોલનને સંસદમાં "જમીનોના દલાલોની લડત" તરીકે કોણે ગણાવી હતી?
👉 જવાહરલાલ નેહરૂ.

💥 મહાગુજરાત આંદોલન દરમિયાન ઈન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી?
👉 વડોદરા થી પાટણ.

💥 મહાગુજરાત આંદોલન દરમિયાન કુલ કેટલી સમાંતર સભા યોજાઇ હતી?*
👉તરણ.

💥શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોના હાથે કરવામાં આવ્યું?
👉 ઈન્દુલાલ યાજ્ઞિક.

💥મહાગુજરાત આંદોલન દરમિયાન શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવતો હતો?
👉 દર મહિનાની આઠમી તારીખે.

💥શહીદ સ્મારક સત્યાગ્રહ નેતૃત્વ કોણે કર્યું હતું?
👉 જયંતિ દલાલ.

💥મહાગુજરાત આંદોલન : નીરક્ષીર પુસ્તકના લેખક કોણ છે?
👉 ઈશ્વર પેટલીકર.

💥મહાગુજરાત સાપ્તાહિકના તંત્રી તરીકે કોણે સેવા આપી હતી?
👉 મહેન્દ્ર દેસાઈ.