Home
»
9
» નીતિ આયોગમાં 16 જગ્યાઓની ભરતી
|
નીતિ આયોગમાં 16 જગ્યાઓની ભરતી.
➡️ નીતિ આયોગમાં સિનિયર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ઇન ફલેક્સિ પુલ માટે 16 જગ્યાની સંભવિત ભરતી કરાશે.
➡️ 3 વર્ષનો કોન્ટ્રાક્ટ હશે.
➡️ શૈક્ષણિક લાયકાત :- MBBS, એન્જીનિયરિંગ કે ટેક્નોલોજીમાં માસ્ટરની ડિગ્રી.
➡️ પગાર :- ૧.૨૩ લાખથી ૨.૨૫ લાખ.
➡️ ઑફિશિયલ વેબસાઈટ અને ફોર્મ ભરવા માટે વેબસાઈટ :- www.niti.gov.in |
નીતિ આયોગમાં 16 જગ્યાઓની ભરતી
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 28, 2019
Rating:
5