Home
»
news
» રાષ્ટ્રપતિ કોવિંદ ગેમ્બિયા પહોંચ્યા
રાષ્ટ્રપતિ કોવિંદ ગેમ્બિયા પહોંચ્યા
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશોની યાત્રાના બીજા તબક્કામાં ગેમ્બિયાના બંજુલ એરપોર્ટ પહોંચ્યા.
- ભારતીય રાષ્ટ્રપતિ દ્વારા ગેમ્બિયાની આ પ્રથમ રાજ્ય મુલાકાત છે.
- બંજુલમાં નેશનલ એસેમ્બલી બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, ભારત દ્વારા આપવામાં આવેલી લોન હેઠળ બાંધવામાં આવેલ પશ્ચિમ આફ્રિકાના એક મોટા પ્રોજેક્ટ છે.
- ગેમ્બિયન પ્રમુખ - એડમા બેરો
|
|
રાષ્ટ્રપતિ કોવિંદ ગેમ્બિયા પહોંચ્યા
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 31, 2019
Rating:
5