Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

લોકપાલ વિશે માહિતી [ Information about the Lokpal in Gujarati ]




લોકપાલ વિશે માહિતી 

🗯ભારત દેશ ના પ્રથમ લોકપાલ
📍પીનાકી ચંદ્ર ઘોસ

🗯લોકપાલ ની નિયુક્તિ કયારે કરવામાં આવી?
📍19 માર્ચ 2019

🗯લોકપાલ અધ્યક્ષ સહિત કેટલા સભ્યો હોયછે?
📍8 + 1  = 9 સભ્યો

🗯લોકપાલ નું વેતન કેટલું હોયછે?
📍2.80 લાખ...અન્ય સભ્ય 2.25લાખ

🗯ભારત માં લોકપાલ બિલ કયારે પસાર થયું હતું? 
📍2013 

🗯લોકપાલ કોના વિરૂદ્ધ અપીલ કરી શકે નહીં?
📍સેના અને ન્યાયલય 

🗯લોકપાલ બનવા ની યોગ્યતા જણાવો 
📍ઉંમર 45 થી વધુ..
સુપ્રીમ કોર્ટ ના ન્યાયધીસ જેટલી યોગ્યતા  ભારત નો નાગરિક 

🗯લોકપાલ નો જન્મ દાતા દેશ 
📍સ્વીડન