Home
»
General Knowledge
» આધાર કાર્ડ
આધાર કાર્ડ
UIDAIનું પૂરું નામ યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા છે
આધાર યોજના 28 , જાન્યુઆરી , 2009 ના રોજ લોન્ચ કરાઈ હતી.
આધાર કાર્ડમાં 12 આંકડાનો નંબર હોય છે.
વિશ્વની સૌથી મોટી બાયોમેટ્રિક ID સિસ્ટમ આધાર છે.
આધાર યોજના સાથે ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલય જોડાયેલું છે.
આધાર કાર્ડ સાથે 2016 નું વર્ષ સંબંધિત છે.
આધાર યોજનાના વિકાસ પાછળ નંદન નિલેકણી નો ફાળો મહત્વનો છે.
આધાર કાર્ડનું સૂત્ર મારો આધાર , મારી ઓળખ છે.
2009માં LIDAIની સ્થાપના આયોજન પંચની નોટિફિકેશનથી થઈ હતી.
UIDAIના અધ્યક્ષને કેબિનેટ મંત્રીની સમકક્ષ રેન્ક અપાયો છે.
રંજના સોનાવણે ( ભલી ગામ , જિ . નંદુરબાર , મહારાષ્ટ્ર ) પ્રથમ આધારકાર્ડ મેળવનાર વ્યકિત છે.
ભારતનું પ્રથમ આધાર વિલેજ ( ગામ ) મહારાષ્ટ્રનું તેમભલીગામ છે.
આધાર કાર્ડની માહિતી ગુપ્ત અને સુરક્ષિત રહે તે માટે ધારકે UIDAIની વેબસાઈટ પરથી 16 આંકડાનો વર્ચ્યુઅલ આઈડી નંબર જનરેટ કરવાનો રહેશે.
|
|
આધાર કાર્ડ
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 31, 2019
Rating:
5