Home
»
news
» કોચીએ શાર્કના વેપાર અંગે વૈશ્વિક બેઠકનું આયોજન કર્યું
કોચીએ શાર્કના વેપાર અંગે વૈશ્વિક બેઠકનું આયોજન કર્યું
24 જુલાઈ 2019 કોચીમાં શાર્કના વેપાર અંગે ચાર દિવસીય વૈશ્વિક નિષ્ણાત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI) દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવ્યો હતો.
|
|
કોચીએ શાર્કના વેપાર અંગે વૈશ્વિક બેઠકનું આયોજન કર્યું
Reviewed by
GK In Gujarati
on
જુલાઈ 28, 2019
Rating:
5