Comments System

Home Today Current Affairs Today History General Knowledge Gujarati Quiz One liner Quetions Confuion Points Tricks With Study Latest News Puzle Zone Contact Us

Latest

વી કે જોહરીની BSFના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક





વી કે જોહરીની BSFના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક 

મધ્યપ્રદેશ કેડરના આઈપીએસ અધિકારી વી. કે. જોહરીની BSFના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. BSFના ડાયરેક્ટર જનરલ રજનીકાંત મિશ્રાના નિવૃત્ત થયા બાદ તેઓ 31 ઓગસ્ટે આ પદ સંભાળશે. રજનીકાંત મિશ્રા યુપી કેડર 1984 કેડરના આઈપીએસ અધિકારી છે. તેમજ જોહરી મધ્યપ્રદેશ, કેડરના 1984 ની બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી છે.