Confusion Points 7
〽 માંડવીની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર
👉🏾 ચોટીલા
〽 જેસોર ની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર
👉🏾 આરાસુર
〽 ગિરનાર નું સૌથી ઊંચું શિખર
👉🏾 ગોરખનાથ
〽 ગીર ની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર
👉🏾 સરકલા
〽 રાજપીપળા ની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર
👉🏾 માથાસર
〽 પારનેરા ની ટેકરીઓ નું સૌથી ઊંચું શિખર
👉🏾 વિલ્સન
〽 બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર
👉🏾 આભપરા