One Liner Question 15
ભારતમાં રબર નું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે?
👉 અમેરિકા
ભારત માં કાજુ નું વૃક્ષ કયા દેશમાંથી આયાત થયેલ છે?
👉 અમેરિકા
તમાકુના છોડ માં ક્યુ હાનિકારક તત્વ છે?
👉 નિકોટિન
કૌચાના છોડ માં કયુ ઝેરી દ્રવ્યો છે?
👉 Strychnine
દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ ક્યાં છે?
👉 રોક ફેલર ફોરેસ્ટ કેલિફોર્નિયા
દુનિયામાં ઊંચામાં ઊંચા વૃક્ષ ની ઊંચાઈ કેટલી છે?
👉 ૧૧૨.32 મીટર
પૃથ્વી પર સૌથી મોટી જીવંત વનસ્પતિ વસ્તુ કઈ છે ?
👉 સેમરન જાયન્ટસેકવોઓ ટ્રી
પૃથ્વી પરના સૌથી મોટા વૃક્ષનું અંદાજિત વજન કેટલું છે?
👉 2000 ટન
પૃથ્વી પરનું સૌથી મોટું ફૂલ કયું છે?
👉 રાફેલશિયા
પૃથ્વી પરનું સૌથી સુગંધિત પુષ્પ ક્યું?
👉 રાફેલએશિયા
સૌથી મોટો વનસ્પતિ નું બીજ કયુ છે?
👉 કોકો ડી મેર પાન
પૃથ્વી પર સૌથી વધારે જંગલ વિસ્તાર ધરાવતો દેશ કયો છે?
👉 રશિયા
પૃથ્વી પર ભાગમાં આ વિસ્તારમાં જંગલો છે?
👉 29.6 ટકા
માનવ ક્યાં સમુદાયનું પ્રાણી છે?
👉 મેરુદંડી સમુદાય - સસ્તન વર્ગ
પક્ષીઓમાં ક્યાં અવયવોનું પાંખમાં માં રૂપાંતર થયેલ છે ?
👉 આગળના પગ
ઊડી શકે તેવું સૌથી વજનદાર પક્ષી કયું ?
👉 ગ્રેટ બસ્ટાર્ડ
સૌથી વધારે ઝડપી દોડી શકતું પક્ષી કયું ?
👉 શાહમૃગ
સૌથી વધુ ઊંચા એ ઉડતા પક્ષી નું નામ ?
👉 Griffon vulture
સૌથી મોટામાં મોટું ઈંડુ કયા પક્ષી નું હોય છે?
👉 શાહમૃગ
પેગવીન પક્ષી કેટલા પ્રકારના જોવા મળે છે?
👉 17
ગુજરાતમાં જડપ થી લુપ્ત થયેલ થઈ રહેલ પક્ષી ક્યુ ?
👉ગીધ
ચામાચીડિયું ક્યાં ક્યા વર્ગનું પ્રાણી છે ?
👉સસ્તન
પૃથ્વી પર લાંબામાં લાંબુ કીટક ક્યુ છે?
👉Stick insect